Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ એક્સરસાઇઝ કર્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને વહેલી તકે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેની સ્થિતિમાં સતત વધઘટ થતી રહી છે. મગજના મોટા ભાગના નુકસાનના અહેવાલો પણ સામે આવ્યા હતા અને તેમને વેન્ટિલેટર પર દાખલ કરવામાં આવ્યા હતા. આજે પ્રખ્યાત કોમેડિયન અને એક્ટર રાજુ શ્રીવાસ્તવની હાલતમાં મોટો સુધારો જોવા મળ્યો છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ