ભારતીય મૂળનો કોમેડિયન મંજૂનાથ નાયડૂનું દુબઇનાં એક કાર્યક્રમ દરમિયાન નિધન થઇ ગયું. નાયડૂ સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો હતો. પરફોર્મન્સની વચ્ચે તેને હાર્ટ એટેકથી તેનું મોત થઇ ગયું હતું
ખલીજ ટાઇમ્સમાં આવેલી રિપોર્ટ મુજબ, 36 વર્ષનાં મંજૂનાથ ગત શુક્રવાર શેડ્યૂલ મુજબ દુબઇની હોટલ અલ બરશા સ્ટેજ પર પરફોર્મ કરવાં પહોંચે છે. આ પરફોર્મન્સ બે કલાકની હતી. અને પૂર્ણ થવાને આરે હતી. ત્યારે હાર્ટ એટેકથી તેનું નિધન થઇ ગયું હતું. તે પહેલાં તો સીટ પર બેસી ગયો પણ થોડી જ ક્ષણમાં તે જમીન પર પડી ગયો.
મંજૂનાથ સ્ટેજ નીચે પડ્યો તો લોકો હસવા લાગ્યા. ઓડિયન્સને લાગ્યું કે, તેની પરફોર્મન્સનો હિસ્સો છે. પણ જ્યારે મોડા સુધી મંજૂનાથની કોઇ મૂવમેન્ટ ન થઇ તે બાદ માલૂમ થયુ કે તે હવે આ દુનિયામાં નથી રહ્યો. મંજૂનાથનાં નિધનથી તેનાં નજીકનાં અને ઓડિયન્સ જે ત્યાં હાજર હતાં તે તમામ ફેન્સ આઘાતમાં છે. તેમનું કહેવું છે કે, કોઇ નજીકનું આ રીતે જવું આઘાતનજ છે.