-
જાણીતા હાસ્ય કલાકાર કપિલ શર્મા ફરી ટીવી પડદે કમબેક કરી રહ્યો છે. એક અહેવાલ પ્રમાણે, હાલમાં તે ગ્રીસમાં ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે વેકેશનમાં છે અને જો બધુ ઠીકઠાક રહ્યું તો તેઓ ઓક્ટોબરમાં એટલે કે દિવાળીના તહેવારોમાં ફરીથી લાઇવ શો સાથે આવશે. તેનું વજન વધી ગયું હોવાથી ટ્રેનરની મદદથી તે વજન ઉતારી રહ્યો છે.