ટીએમસીના ઘણા મોટા નેતા ગોવા અને ત્રિપુરામાં સતત પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન પાર્ટી પ્રમુખ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ 28 ઓક્ટોબરે ગોવાના બે દિવસીય પ્રવાસે જઈ રહ્યા છે. આ પ્રવાસ પર જતા પહેલા મમતા બેનર્જીએ ગોવાના લોકોને અપીલ કરી છે કે તે બધા ભાજપના વિભાજનકારી એજન્ડા સામે એક થઈ જાય. મમતા બેનર્જીએ ટ્વિટ કરીને આ વાત કહી છે.