જાણીતા કટાર લેખક અને શિક્ષણવિદ ડો.ચંદ્રકાન્ત મહેતાના પુત્ર પિનાકીન મહેતાનુ ટૂંકી બીમારી બાદ નિધન થયુ છે. તેઓ 56 વર્ષના હતા. ઈસરોમાંથી થોડા સમય પહેલા પિનાકિન મહેતાએ સ્વૈચ્છક નિવૃતિ લીધી હતી. સદગતની પ્રર્થનાસભા તા. 28મીને મંગળવાર સવારે 8:30 થી 10:30 સિંધુભવન હોલ ખાતે રખાઈ છે.