ક્રિકેટ ચાહકોને જેનો આતુરતાથી ઈંતેજાર હોય છે તેવી આઈપીએલનો પ્રારંભ આવતીકાલથી થઈ રહ્યો છે. કોરોનાનો કહેર હવે શાંત થયો છે, ત્યારે આ વખતે આઈપીએલ ભારતમાં જ પ્રેક્ષકોની મર્યાદિત હાજરીમાં પૂર્ણ થશે તેમ નિશ્ચિત જણાય છે. આ અગાઉની આઈપીએલ ભારતમાં અધવચ્ચેથી પડતી મુકાઈ હતી અને તે પછી બાકીની મેચો કેટલાક મહિના પછી યુએઈમાં પૂરી કરાઈ હતી.