જીએસટી કલેકશનમાં કેન્દ્ર સરકારને સતત રેકોર્ડ બ્રેક આવક થઇ રહી છે અને છેલ્લા લાંબા સમયથી જીએસટી કલેકશનમાં વધારો થઇ રહ્યો છે ત્યારે વિકાસના માર્ગ પર દોડી રહેલા ગુજરાતમાં પણ જીએસટીનું કલેકશન રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચી ગયું છે.
સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ 2021ના જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં જીએસટીનું કલેકશન ા.7,769 કરોડની રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચી ગયું છે.