ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાના પગલે ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવા લાગી છે. ગુજરાતની સરહદ નજીક આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનું જોર વધતાં તાપમાન માયનસ ૩ ડિગ્રીએ પહોંચતા વહેલી સવારે તો રીતસરની બરફની ચાદર પથરાયેલી જોવા મળે છે.
વાહનો પર બરફ જામી જવાને કારણે વાહનમાલિકોને પણ હાલાકી પડે છે. કચ્છના નલિયામાં શુક્રવારે ૧ ડિગ્રી પારો ઊંચકાતા લઘુત્તમ તાપમાન ૪.૧ ડિગ્રી નોંધાયું હતું.