ગુજરાતમાં છેલ્લા બે દિવસમા લધુતમ તાપમાન 3 થી 4 ડિગ્રી વધ્યુ છે. જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને લોકોએ રાહત અનુભવી હતી. જોકે આ રાહત અલ્પજીવી છે કારણ કે ફરી એક વખત ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની આગાહી છે. ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમના પવનો ફુંકાતાની સાથે લઘુતમ અને મહત્વ તાપમાન ઘટશે. જેના કારણે ઠંડીનું જોર વધશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગે કરી છે.