Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દિલીપ રે સહિત ત્રણને 3 વર્ષની જેલ: કોલસા કૌભાંડમાં દોષિત જાહેર થયા
કોલસા કૌભાંડ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો આવ્યો છે. આ કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રે(Former Central Minister Dilip Ray) સહિત ત્રણ દોષિતોને 3 વર્ષની જેલની સજા થઈ છે. 1999 ના ઝારખંડ કોલ બ્લોકમાં ગેરરીતિ સંલગ્ન એક કેસની સુનાવણી કરતા દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે સજા સંભળાવી છે. કોર્ટે ત્રણેય દોષિતો પર 10-10 લાખનો દંડ ફટકાર્યો છે. જો કે તેમને તરત જામીન પણ મળી ગયા. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ