કોલ ઈન્ડિયાનો માર્ચ ૨૦૧૭માં પુરા થયેલા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો ૩૮ ટકા ઘટીને રૂ. ૨૭૧૬.૦૯ કરોડ થયો છે. જે ગયા વર્ષે આ સમયગાળામાં રૂ. ૪૩૩૯.૫૦ કરોડ થયો હતો. કુલ આવક રૂ. ૨૪,૫૮૩.૩૧ કરોડથી ૮.૫૦ ટકા વધીને રૂ. ૨૬,૬૩૫.૯૭ કરોડ થઈ છે. ઉત્પાદન ૨૮૬.૪૦ લાખ ટન વધીને ૧૭૬૩.૭૦ લાખ ટન અને વેચાણ ૮૮.૭૦ લાખ ટન વધીને ૧૫૧૫.૪૦ લાખ ટન થયું છે. માર્ચ ૨૦૧૭માં પુરા થયેલા વર્ષમાં ચોખ્ખો નફો ૩૫ ટકા ઘટીને રૂ. ૯૨૬૫.૯૮ કરોડ થયો છે. જે ગયા વર્ષે રૂ. ૧૪,૨૬૬.૭૮ કરોડ થયો હતો. ઉત્પાદન ૧૫૪.૨૦ લાખ ટન વધીને ૫૫૪૧.૭૦ લાખ ટન અને વેચાણ ૮૮.૨૦ લાખ ટન વધીને ૫૪૩૩.૨૦ લાખ ટન થયું છે.