સામાન્ય જનતાને મોંઘવારીનો ડબલ માર પડ્યો છે. CNG પછી હવે PNG ના ભાવમાં પણ વધારો થયો છે. મંગળવારે, ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ ઘણા શહેરોમાં CNG અને PNG બંનેના ભાવમાં વધારો કર્યો છે. CNG અને પીએનજીના ભાવમાં રૂ.2 થી વધુનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં આ બીજી વખત છે જ્યારે CNG-PNG ના ભાવમાં વધારો થયો છે.