બીજેપી સરકાર ના અઢી વર્ષ પૂરા થવાના અવસર પર બુધવારે પોતાની સરકારનો રિપોર્ટ કાર્ડ રજૂ કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, 14 વર્ષના વનવાસ બાદ તેમની સરકાર ઉત્તર પ્રદેશમાં બની હતી. તે સમયે સરકાર સામે કેટલાએ પડકાર હતા, પરંતુ તે તમામ પડકારોને અમે પ્રયાસોથી અવસરમાં બદલી દીધા.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ સામે જે ઓળખનું સંકટ ઉભુ થયું હતું, અઢી વર્ષના આ કાર્યકાળે ઉત્તર પ્રદેશની ઓળખ બનાવી રાખી નવી પ્રગતીનું કામ કર્યું છે. સીએમ યોગીએ કહ્યું કે, અમે જ્યારે સત્તામાં આવ્યા હતા તો તે સમયે પ્રદેશનો ખેડૂત ખુબ દબાયેલો અને ડરેલો હતો. ત્યારબાદ અમે પ્રથમ ખેડૂતના હિતને ધ્યાનમાં રાખી યોજના લઈને આવ્યા અને સકારાત્મક પ્રયાસોના કારણે 'ફસલ રૂણ માફી'ની સૌથી સફળ યોજના ઉત્તર પ્રદેશમાં જ રહી છે.