-
યુપીના ભાજપના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એવી રાજકીય આગાહી કરી છે કે 2014થી લઇને અત્યારસુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનો એટલો જબ્બર વિકાસ થયો છે કે તેના આધારે 2019ની ચૂંટણીમાં ભાજપને મોદીના નેતાપદે 2014 કરતાં પણ વધુ બેઠકો મળશે. તે એક ઐતિહાસિક જીત હશે.