-
યુપીના પ્રયાગરાજમાં અર્ધ કુંભ મેળો ચાલી રહ્યો છે. આજે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની સરકારના મંત્રીઓએ એક સાથે ત્રિવેણી સંગમમાં પાવન ડૂબકી લગાવીને કુંભના મેળામાં નહાવાનો લ્હાવો મેળવ્યો હતો. નોંધનીય છે કે આ કુંભ મેળો મહાશિવરાત્રી 4 માર્ચ સુધી ચાલશે.