Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • યુપીના ભાજપના મુખ્યમંત્રી કે જેમને યોગી ફોર પીએમ તરીકે પણ જોવામાં આવી રહ્યાં છે તે યોગી આદિત્યનાથે સપા અને બસપા વચ્ચેના રાજકીય ગઠબંધનની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે આ એક જાતિવાદી, ભ્રષ્ટ અને તકવાદી માનસિક્તા સમાન ગઠબંધન છે. જે યુપીમાં વિકાસ અને સુશાસન ઇચ્છતુ નથી. જો કે તેમણે ટ્વીટર પર આ પોસ્ટ મૂકતા જ અન્ય લોકોએ તેમની ટીકા કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ