Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી હુમલો કરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ વખતે પણ યુપી-112માં વોટ્સએપ નંબર પર મેસેજ મોકલીને ધમકી આપવામાં આવી હતી. ધમકી આપનાર વ્યક્તિએ તેનું નામ શાહિદ જણાવ્યું હતું અને કહ્યું કે, તેને ત્રણ દિવસમાં બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આ અંગે સુશાંત ગોલ્ફ સિટી કોતવાલીમાં FIR દાખલ કરવામાં આવી છે. પોલીસ પ્રશાસન અને ગુપ્તચર એજન્સી આ મામલે તપાસ કરી રહી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ