Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ડાયલ 112 પર મેસેજ મોકલીને આ ધમકી આપવામાં આવી હતી. યુપી એટીએસ સહિત તમામ એજન્સીઓને આ મામલાની જાણ કરવામાં આવી છે. 23 એપ્રિલની રાત્રે ડાયલ 112 પર મેસેજ મોકલવામાં આવ્યો હતો. સુશાંત ગોલ્ફ સિટી પોલીસે 24 એપ્રિલની સવારે FIR નોંધી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ