ઉત્તર પ્રદેશમાં હાલ કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે. પ્રદેશમાં રોકેટ ગતિથી કોરોનાના કેસ વધી રહ્યા છે. આ બધા વચ્ચે ખબર છે કે પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પણ કોરોના પોઝિટિવ થયા છે.