ગુજરાતમાં ઘેર ઘેર દારૂ પીવાય છે તેવું નિવેદન કરી ગેહલોતે વિવાદ છેડ્યો છે ત્યારે ગઈ કાલે CM રૂપાણીએ કહ્યું હતું કે ગેહલોતે માફી માંગવી જોઈએ. આ કડીમાં આજે ફરી CM રૂપાણીએ ગુસ્સામાં કહ્યું કે "જો ગહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરી બતાવે. રાજસ્થાનમાં મહિલાઓએ જે માંગણી કરી છે કે તેની ચેલેન્જ સ્વીકારે અને ધ્યાન રાખે કે કોઇ પણ ઘરમાં દારૂ ન પીવાય."