રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો શરદ પવારના અયોધ્યામાં રામ મંદિરની જેમ મસ્જિદ નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરવાની વકાલત કર્યા બાદ શરૂ થયેલી રાજકીય ગરમીને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના એક નિર્ણયે હવા આપવાનું કામ કર્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વીટ કરીને જણાવ્યું છે કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે.