કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકીય ક્ષેત્રમાં આરોપો અને અટકળો શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ભાજપમાં મુખ્યમંત્રીની ખુરશી મોટા પ્રમાણમાં વેચાઈ રહી છે. આ સાથે એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, પાર્ટી ચૂંટણી પહેલા નેતૃત્વમાં ફેરફાર કરશે અને તેણે કેટલાક રાજ્યોમાં પણ આ પ્રથા અપનાવી છે. કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે કહ્યું, 'કર્ણાટકમાં સીએમની ખુરશી 2,500 કરોડ રૂપિયામાં વેચાઈ રહી છે.'