ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વીડિયો કોલિંગથી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરી હતી. વિજય રૂપાણીએ પત્ની સાથે ગુજરાત સહિત દેશ કોરોના મહામારીથી મુક્ત બને અને જનજીવન ઝડપભેર પૂર્વવત થાય તેવી પ્રાર્થના અને અર્ચના સાથે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી આજે સવારે વીડિયો કોલિંગથી ઇ સંકલ્પ કરીને સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર સોમનાથ મહાદેવના દર્શન પૂજન કર્યાં હતા.