Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

'સુજલામ-સુફલામ જળસંચય અભિયાન' અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલિબેને રાજકોટમાં તળાવને ઉંડું કરવાની કામગીરી શરૂ કરાવી પોતે પણ શ્રમદાન કર્યું હતું. આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.બીજી તરફ ખેડબ્રહ્મા ખાતે પ્રભારીમંત્રી આવવાના હોવાથી શ્રમદાન માટે શિક્ષકોને ફરજીયાત હાજર રહેવા આદેશ કરાયો હતો. સાબરકાંઠા જિલ્લા ક્લેક્ટરના આદેશથી આ ફરમાન કરાયું હતું. જેનો વિવાદ થયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ