Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુખ્યમંત્રી વિજય રૂપાણી મંગળવારે 27 ફેબ્રુઆરીએ સવારે 10.30 વાગ્યે ગાંધીનગર ટાઉનહોલ ખાતે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ઉપક્રમે 61 મહિલા સહિત 939 લાભાર્થીઓને વિવિધ યોજનાકીય સહાય અન્વયે 6 કરોડ રૂપિયાનાં ચેક વિતરણ કરશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો પણ હાજર રહેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ