Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે આજે સરદાર સરોવર બંધના નિર્માણ સ્થળે સાધુબેટ ખાતે આકાર પામી રહેલી સરદાર વલ્લભભાઈ પટેલ ની વિશ્વની સૌથી વિરાટતમ અને ઊંચી પ્રતિમાની પ્રગતિ કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે આ પ્રતિમા આગામી 31 ઓક્ટોબર સરદાર પટેલ જ્યંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવાની સંપૂર્ણ તૈયારીઓ અંગે બેઠક પણ યોજી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ