હાઈકોર્ટના સુચન બાદ રાજ્યમાં સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવશે તેવી વાતો વહેતી થઈ હતી. ગઇકાલે રાત્રે ગાંધીનગર ખાતે મળેલી હાઈલેવલ બેઠક બાદ મુખ્યમંત્રીએ 20 શહેરોમાં રાત્રી કરફ્યુ લગાવવાની જાહેરાત કરતાં લોકડાઉનની ચાલતી અટકળોનો અંત આવ્યો હતો.
પરંતુ ત્યા સોશિયલ મિડીયામાં રહેવા મેસેજ ફરતા થયા હતા કે, વિજય રૂપાણીના પુત્રનુ મે મહિલામાં લગ્ન આવતું હોવાથી લોકડાઉના લગાવવામાં આવ્યું નથી. ત્યારે આ બાબતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરી માહિતી આપી હતી કે, 'મારા પુત્રના લગ્નનું મે મહિનામાં કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયામાં ચાલી રહેલા મેસેજ પાયા વિહોણા છે. લોકડાઉનની સરકારે જાહેરાત ન કરતાં કેટલાક લોકો દ્વારા સોશિયલ મિડીયામાં મેસેજ વાયરલ કરવામાં આવ્યા હતા.