કોરોના વાયરસ હવે ધીરે ધીરે અંકૂશ હેઠળ આવી રહ્યો છે અને હવે વેક્સિન ક્યારે આવે તેની રાહ જોવાઇ રહી છે. વેક્સિનેશન પૂર્વે ડ્રાય રનનો ગુજરાતમાં પ્રારંભ થયો છે. એક આઉટરીચ સેન્ટરમાં ડ્રાય રન યોજવામાં આવ્યું છે. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના રસી અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. રસી અંગે સીએમ રૂપાણીએ નિવેદનમાં જણાવ્યું કે, દરેકને મફત વેક્સીન મળશે
કેન્દ્ર સરકાર જેવી ઇશ્યુ કરશે તેમ ગુજરાતમાં પણ સિસ્ટેમેટિક બધાને રસી પ્રાપ્ત થાય તેની તૈયારી ગુજરાત સરકારે કરી દીધી છે.