CM રૂપાણીની તબિયત હાલ સ્થિર, 24 કલાક ડૉક્ટરોની દેખરેખ હેઠળ રખાશેCM રૂપાણીની તબિયત હાલ સ્થિર, 24 કલાક ડૉક્ટરોની દેખરેખ હેઠળ રખાશેવડોદરામાં રવિવારે 14મી ફેબ્રુઆરીના રોજ ભાજપ ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર સભામાં સંબોધન સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી તબિયત અચાનક બગડતા તેઓ અચાનક મંચ પર જ ઢળી પડ્યા હતા.