રાજ્યમાં લૉકડાઉન અંગે CM રૂપાણીનું મોટું નિવેદન: 'લૉકડાઉન નહીં થાય, લોકોએ ડરવાની જરૂર નથી'સીએમ રૂપાણીની ફાઇલ તસવીર
'હાલ જ્યાં રાત્રી કર્યુ અમલી છે તે સિવાય વધારાનો કોઇ કર્ફ્યુ દિવસ દરમ્યાન નહીં નાંખવામાં આવે.'
'લોકોએ ડરવાની જરૂર નથી'
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, હાલ જ્યાં રાત્રી કર્યુ અમલી છે તે સિવાય વધારાનો કોઇ કર્ફ્યુ દિવસ દરમ્યાન નહીં નાંખવામાં આવે. સાથે તેમણે તે પણ જણાવ્યું કે, વધતા કોરોના સંક્રમણને લઈ રાજ્ય સરકારે તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કર્યા છે. લોકોએ કોરોનાથી ડરવાની નહીં પણ સાવચેત રહેવાની જરૂર છે. સીએમએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશમાં વધ્યું છે. પણ લોકોએ પેનિક થવાની કોઇ જરૂર નથી. કોવિડ ગાઇડલાઇનનું પાલન ખૂબ જરૂરી છે. કોરોના સામે લડવા માટે માસ્ક ફરજિયાત અપનાવું જ પડશે. ગુજરાત બહારથી આવતા લોકોનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. અહીં વિનામૂલ્યે કોરોના ટેસ્ટીંગ કરાવો અને તુરંત જ રીપોર્ટ મેળવો.