મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિજાતિ વિસ્તારના વનબંધુ ખેડૂતોના (Farmer) લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજના-2021 નો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો છે.
રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીની સમગ્ર આદિજાતિ પટ્ટીના 14 આદિજાતિ જિલ્લાના 1 લાખ 26 હજાર જેટલા વનબંધુ ખેડૂતોને રૂ. 31 કરોડની માતબર રકમથી ખાતર-બિયારણ ટૂલ કિટ સહાયનો લાભ આ વર્ષે અપાશે. રાજ્ય સરકારેપાછલા એક દશક એટલે કે 10 વર્ષમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અન્વયે કુલ 10 લાખ વનબંધુ ખેડૂતોને રૂ. 250 કરોડની સહાય આપી છે.