વડોદરામાં 17 ઈંચ વરસાદને કારણે આખું શહેર જળબંબાકાર થઇ ગયું છે. અનેક વિસ્તારોમાં લોકો ફસાયા છે, અનેકનાં ઘરોમાં પાણી ભરાયા છે. રાજ્યભરમાં સતત વરસી રહેલા વરસાદના પગલે ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં સીએમએ વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જે બાદ તેમણે પત્રકારોને સંબોધ્યાં હતાં.