-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમેરીકા માં વસતા બિન-નિવાસી ગુજરાતી પરિવારો ને પોતાના વતન ગામ વિસ્તાર માં તળાવ ઊંડા કરવા સહિત ના જળ સંચય કામો માં યોગદાન આપવા આહવાન કર્યું છે. મુખ્યમંત્રીએ આજે રવિવારે વહેલી સવારે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી ગાંધીનગરથી અમેરિકાના ગુજરાતીઓ સાથે સંવાદ સેતુ સાધ્યો હતો.. અમેરિકા માં વસતા ગુજરાતી પરિવારો દ્વારા ત્યાં ઉજવાઈ રહેલા ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે રૂપાણી એ સંબોધન કરતા ગુજરાતના સર્વગ્રાહી વિકાસની ગાથા પ્રસ્તુત કરી હતી.. તેમણે આગામી 18 19 20 જાન્યુઆરી એ યોજાનારી વાયબ્રન્ટ સમીટ માં સહભાગી થવા પણ તેમણે ઇજન પાઠવ્યું હતું.. મુખ્યમંત્રી એ ગુજરાત નો વિકાસ સોળે કળા એ ખીલે અને ગુજરાત નયા ભારત ના નિર્માણ માં અગ્રેસર રહે તે માટે સંકલ્પબદ્ધ થવા પ્રેરણા આપી હતી..