ગુજરાતમાં સવારથી જ લોકોના ટોળે ટોળા બહાર ઉમટી પડતા CM રૂપાણીએ જાહેર જનતાને નિવેદન કર્યુ હતુ કે, લોકો ઘરમાં રહે અને બહાર ન નીકળે. આ એક ઈમરજન્સી છે.
31 માર્ચ સુધી કોરોનાનો વ્યાપ વધી શકે છે. બિન જરૂરી વ્યક્તિ ઘરની બહાર ન નિકળે. ગુજરાતવાસીઓને વિનંતી છે જ્યા લોકડાઉન છે ત્યાં કોરોના કેસ વધી શકે છે. આવશ્યક હોય તો જ બહાર નિકળવુ. જો વ્યાપ વધશે તો પછતાવાનો વારો આવશે. મારી સુચના છે પોલીસને બિન જરૂરી વ્યક્તિને રોકશે જ. પોલીસ સાથે પણ કોઇ રકઝક ન કરે. વધુમાં તેમણે કહ્યું કે હું ખાતરી આપું છું કે અનાજ અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ખૂટવા નહીં દઈએ.