રાજ્યમાં વાવાઝોડા તાઉ-તેથી પ્રભાવિત થયેલા ખેડૂતોને પારવાર (Farmers) નુકસાની થઈ છે. આ સ્થિતિમાં ખેડૂતોની નુકસાનીની ભરપાઈ કરવા માટે કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્યની વિજય રૂપાણી (CM Vijay Rupani) સરકારે 500 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ છે. ખેતી તેમજ બાગાયતી (Agriculture Relief Package of 500 cr) નુકસાની માટે સરવે કરી અને એક અઠવાડિયામાં આ પેકેજ ફાળવી દેવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાત્રે ગાંધીનગરથી ફેસબૂક લાઇવના માધ્યમથી આ રાહત પેકેજની જાહેરાત કરી હતી.