ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મુખ્ય મંત્રી રાહત નીધિમાંથી રૂપિયા 5 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે રાહત કાર્ય માટેની મદદ કરવાની જાહેરાત કરી છે. અત્રે નોંધનીય છે કે અગાઉ વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકાર તરફથી ફાની બાદના રાહત કાર્ય માટે રૂપિયા 1,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી.