Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાવનગર નજીક રંઘોળા પાસે 6 માર્ચે સવારે જાનૈયાઓને નડેલા માર્ગ અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને 4 -4 લાખની સહાય આપવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. વિધાનસભામાં બજેટની ચર્ચા દરમ્યાન આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. બનાવમાં 30થી વધુનાં મોત થયાં હોવાનાં અહેવાલ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ