CM ભૂપેન્દ્ર પટેલે સ્વાતંત્ર્ય પર્વના દિવસે X પર લખ્યું કે, ભારતમાતાની આઝાદી માટે જીવન ખપાવી દેનાર સૌ નામી-અનામી સ્વાતંત્ર્ય વીરોને આજના અવસરે કૃતજ્ઞતાસહ વંદન પાઠવું છું. સુખ, સુવિધા, સમૃદ્ધિથી યુક્ત નૂતન ભારતનું નિર્માણ કરીને આપણા દેશને વિકસિત રાષ્ટ્રોની હરોળમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન કરાવવાનું લક્ષ્ય આપણી સામે છે. આવો, આપણે સૌ સાથે મળી આ લક્ષ્યને સાકાર કરવા સંકલ્પબદ્ધ બનીએ.