Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • પાંચ રાજ્યોના પરિણામ બાદ પ.બંગાળના મુખ્યમંત્રી અને ભાજપને હરાવવા તલપાપડ એવા મમતા બેનર્જીએ એવી માર્મિક આગાહી કરી હતી કે પાંચ રાજ્યોમાં ભાજપ અને મોદીનો કારમો પરાજય એ ભાજપ માટે 2019ના કાઉન્ટડાઉનની શરૂઆતની સાથે ભાજપના અંતની પણ શરૂઆત છે. આ સેમી ફાઇનલના પરિણામ બાદ હવે 2-3 મહિના પછી યોજાનાર ફાઇનલ ચૂંટણીની અમે રાહ જોઇ રહ્યાં છીએ. લોકો પરિવર્તન માંગી રહ્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ