-
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાની સરકારના તમામ અધ્કારીઓને તાકીદ કરીને ફરમાન કર્યું છે કે બંગાળ સરકાર અને બંગાળના નાગરિકોની કોઇપણ માહિતી-આંકડા કે અન્ય ડેટા કેન્દ્ર સરકારને આપવા નહીં. 23 પરગણા જિલ્લામાં અધિકારીઓની એક બેઠકમાં તેમણે દાવો કર્યો કે કેન્દ્રની મોદી સરકાર બંગાળના લોકોનો ડેટાનો રાજકીય દુરૂપયોગ કરે છે. ડેટા સંગ્રહ માટે બંગાળ સરકાર પોતાનું પોર્ટલ બનાવશે અને તેમાં ડેટા સુરક્ષિત રાખશે.