રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને લઇને ગુજરાત સરકાર (Gujarat Government) દ્રારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જો કોઇ સરકારી કર્મચારી (Government Employee) કોરોના સંક્રમિત થશે તો તેમને 10 દિવસ રજા આપવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) નો રાજ્યના સરકારી કર્મચારીઓ-ફીકસ પગારના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય લીધો છે. આવા કર્મચારીઓ જો કોરોના સંક્રમિત થાય તો તેમને ૧૦ દિવસની ખાસ રજા આપવામાં આવશે.