ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને શુક્રવારે દાવો કર્યો હતો કે 'શૈતાની શક્તિઓ' તેમની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સિવાય તેમણે કહ્યું હતું કે 'તે તેમના લોહીના અંતિમ ટીપા સુધી લડશે'.
મુખ્યમંત્રીએ મહુઆડાંડના ટૂટૂઆપાની ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાજપ પર આકરા પ્રહારો કરીને આરોપ લગાવ્યા છે કે, 'ભાજપના લોકો છેલ્લા 5 મહિનાથી મને સત્તા પરથી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે'. તેઓ મારી વિરૂદ્ધ તમામ પ્રકારના હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ દરેક વખતે નિષ્ફળ રહ્યા છે.