રાજસ્થાનમાં કોંગ્રેસ ભાજપ કરતાં આગળ છે. હવે કોંગ્રેસ 20 અને ભાજપ 19 સીટો પર આગળ છે. જ્યારે સરદારપુરા સીટ પરથી સીએમ ગેહલોત આગળ ચાલી રહ્યા છે.કરીમનગરમાં મત ગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. બેલેટ મતોની ગણતરીમાં ભાજપના બંડી સંજય આગળ ચાલી રહ્યા છે.

Copyright © 2023 News Views