મણિપુર વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજ્યમાં હિંસા શરુ થઈ ગઈ છે.
હુમલાખોરોએ ઈન્ડિયન રિઝર્વ બટાલિયનના એક જવાન સહિત બેની હત્યા કરી છે.આ પૈકી એક ભાજપ કાર્યકર છે.ભાજપના સૂત્રોના કહેવા પ્રમાણે હુમલામાં મોતને ભેટનાર એક પાર્ટીનો સભ્ય હતો અને કૃષિ મંત્રી માટે કામ કરતો હતો.