NCPના અજિત પવારનાં સમર્થનથી સરકાર બનાવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ સાંજે મુંબઈ સ્થિત BJPની ઓફિસે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓની સાથે મહારાષ્ટ્ર BJPના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ સહિત અનેક મોટાં નેતાઓ હાજર હતા. મહારાષ્ટ્રમાં BJP કાર્યકર્તાઓને સંબોધતાં ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રમાં અમે સ્થિર સરકાર આપીશું. અને આ સાથે તેઓએ અજીત પવારનો આભાર માન્યો હતો. અને સાથે કહ્યું હતું કે, "મોદી હૈ તો મુમકીન હૈ."