મહારાષ્ટ્રમાં ચાલી રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ખેડૂત કાર્ડ ખેલ્યું છે. દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ખેડૂતોને મોટી રાહત આપી છે. તેમણે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે 5380 કરોડ રૂપિયાને મંજૂરી આપી દીધી છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયથી ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતોને રાહત આપવા માટે મહારાષ્ટ્ર આકસ્મિક ફંડમાંથી 5380 કરોડ રૂપિયા મંજૂર કર્યા.