મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત-પૂરગ્રસ્ત થયેલા જામનગર જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્તોને મદદરૂપ થવા સંવાદ કરી અસરગ્રસ્તોના આંગણે જઈને સમગ્ર સરકાર આપની સાથે છે તેવી હૈયાધારણા આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લાના અસરગ્રસ્ત થયેલા ધુંવાવ ગામ, મહાપ્રભુજી બેઠક વિસ્તાર તથા લાલપુર રોડ પરના આશીર્વાદ સોસાયટી વિસ્તારની મુલાકાત લઈ અસરગ્રસ્તોને થયેલી અસર અંગેનો કયાસ કાઢી જામનગર ખાતે કલેકટર કચેરીના સભાખંડમાં જામનગર જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.ત્યારબાદ રાજકોટ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી અને નુકસાનીનો ચાગ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે સર્વેના આદેશ આપી દેવામાં આવ્યા છે. કાલે થતો હોય તો પરમદિવસ નથી કરવાની જેવા સર્વેના આંકડા આવશે એવી સહાયતા જાહેર કરી દેવામાં આવશે.