CM ભૂપેન્દ્ર પટેલ પ્રવાસી ગુજરાતી પર્વમાં જણાવ્યુ કે, સ્વરાજમાં બે ગુજરાતી સરદાર પટેલ અને મહાત્મા ગાંધીએ ગૌરવ અપાવ્યુ છે. એવી જ રીતે અત્યારે પણ અમિત શાહ અને નરેન્દ્ર મોદી ગુજરાતી તરીકે ગૌરવ અપાવી રહ્યા છે. આ બધુ એક મહેનતનું પરિણામ છે. પહેલા એવુ લાગતુ કે ભારતમાં સુધારો લાવવો અઘરુ કામ છે.જો કે એક વ્યક્તિત્વએ એક તાકાતથી માત્ર 10 વર્ષમાં ગૌરવ અપાવે તેવો ચેન્જ આપ્યો છે. અત્યારે જો વિદેશ જવાનું થાય અને વિઝા ઓફિસે પાસપોર્ટ મુકીએ તો પહેલા કરતા અત્યારે વધુ ગર્વની લાગણી થાય છે. આજે ભારત દેશનું ગૌરવ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે વધ્યુ છે.