ગેમઝોનમાં દુર્ઘટનાને લઈને આખે આખુ ગુજરાત હચમચી ઉઠ્યું છે. આ દુર્ઘટનામાં બાળકોથી લઈને કુલ 28 લોકોના મૃત્યુ થયા છે ત્યારે આ ઘટનાની જાણ થતા સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજકોટ પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં AIIMS અને ગિરિરાજ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો સાથે કરી મુલાકાત કરી હતી અને મૃતકોના સ્વજનોને સાંત્વના પાઠવી હતી.
ગોઝારીમાં દુર્ઘટના બાદ રાજકોટમાં ફાયર ટીમો, પોલીસ, એબ્યુલન્સ સહિત એર એબ્યુલન્સ સેવા પર શરુ કરવામાં આવી છે આગમાં બળી ગયેલા લોકોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ છે. આ સમગ્ર ઘટનાને લઈને ગુજરાત આખો શોકમાં છે.