સીએમ ભૂપેન્દ્ર પટેલે ગૃહમંત્રી અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, તેઓ આ બેઠકમાં ગુજરાતમાં આવી રહેલી આગામી ચૂંટણી અંગે પણ વાત કરી શકે છે.
વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યા બાદ, ભૂપેન્દ્ર પટેલને રાજ્યનાં નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. નેતૃત્તવ પરિવર્તન પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે રૂબરૂ મુલાકાત થઇ નથી. દિલ્હીમાં તેઓ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુ તથા ગૃહમંત્રી અમિત શાહની પણ શુભેચ્છા મુલાકાત કરશે.